જૂથ અથડામણ / આણંદના બોરીયા ગામે માતાજીના રથ પર અસામાજીક તત્વોએ કર્યો પથ્થરમારો, 100થી વધુના ટોળા સામે ફરિયાદ

In Boria village, some anti-social elements pelted stones at Mataji's rath in the presence of police.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બોરિયા ગામમાં ગતરાત્રિએ માતાજીના રથ પર કેટલાક અસમાજીક તત્વોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ