ચૂંટણી / લે આ કેવું..બિહારમાં EVM માં RJD ઉમેદવારના નામ સામે બટન જ ન હતું, છતાં ત્રણ કલાક સુધી મતદાન થયું

In Bihar, there was no button in front of the name of RJD candidate in EVM, but voting took place for three hours.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન યોજાયું છે, પરંતુ તે દરમિયાન મુંગેર સદર વિધાનસભા બેઠકના બૂથ પર એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો. હકીકતમાં, અહીં EVM માં ​​લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD ના ચૂંટણી પ્રતીક, ફાનસની બાજુમાં કોઈ બટન જ નહોતું. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ