ભાવનગર / અંધેરી નગરીને ગંડુ રાજા જેવો ઘાટ, નવા રોડનું કામ અધૂરું છોડીને રફુચક્કર, મેયરના વોર્ડમાં જ વિકાસના કામો અધૂરા

In Bhavnagar, the newly constructed roads have been dug up.

ભાવનગરમાં  નવા બનેલા રોડ ખોદીને મુકી દેવાયા છે. વધુમાં સ્ટોર્મ લાઇનના ખુલ્લા બોક્સના કારણે વાહન ચાલકો અકસ્માતે પડતા હોવાની સ્થિતિ વચ્ચે પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ