કોરોના / ભાવનગરમાં છ દિવસથી વેક્સિનનો સ્ટોક જ નથી, લોકો આરોગ્ય કેન્દ્રના ખાઈ રહ્યાં છે ધરમ ધક્કા, જુઓ શુ કહ્યું

In Bhavnagar, people are suffering for vaccine

ભાવનગર શહેરમાં લોકોને કોરોનાની વેક્સિન લેવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે, શહેરમાં છેલ્લા છ દિવસથી વેક્સિનનો સ્ટોક સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ