ભાવનગર / લીંબુનાં શેડમાં મગફળી ઉતરાવતા ખેડૂતોએ માર્કેટ યાર્ડનાં દરવાજા બંધ કરી વિરોધ કર્યો

In Bhavnagar, farmers closed the market yard and protested

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડુતોનોએ હોબાળો કર્યો છે.ખેડુતોએ માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરીને વિરોધ કર્યો છે.લીંબુના શેડમાં મગફળી ઉતરાવતા ખેડુતો વિફર્યા હતા .અને  માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરીને વિરોધ કર્યો છે.વેપારીઓને લીંબુ શેડની બહાર ઉતારવાનો વારો આવ્યો છે.માવઠાના લીધે મગફળી લીંબુના શેડમાં ઉતારી હતી..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ