રાજસ્થાન / બાપ રે! 2 જ કલાકમાં કૂતરાંએ 40 લોકોને બચકાં ભર્યા! ઇમરજન્સી વોર્ડ હાઉસફૂલ

in barmer rajasthan dog bites 40 people in 2 hours

બાડમેરમાં એક રખડતા કૂતરાએ 40 લોકોને બચકા ભરીને ઘાયલ કરી દીધા છે. આ ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે ઈમરજન્સી વોર્ડ ફૂલ થઈ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ