બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Banaskantha today, two cases of killing by jumping into the canal came to light

ઘટના / બનાસકાંઠામાં શોક, કાંકરેજમાં કેનાલમાં કૂદીને કપલનો આપઘાત, થરાદમાં પરિણિત યુવાને ઝંપલાવ્યું

Dinesh

Last Updated: 06:59 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં આજે કેનાલમાં કૂદી જીવન ટૂંકાવવાની બે ઘટના સામે આવી છે. કાંકરેજના રાણકપુ મુખ્ય કેનાલમાં પતિ-પત્નીએ આપઘાત કર્યો છે, થરાદની મુખ્ય કેનાલમાં પરણીત યુવકે જીવન ટૂંકાવ્યું

  • કાંકરેજમાં અગમ્ય કારણોસર પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું
  • કાંકરેજના રાણકપુ મુખ્ય કેનાલની ઘટના
  • મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાં આપઘાતનો સીલસીલો યથાવત છે. આજે એક જ દિવસમાં આપઘાતથી ત્રણના મોત છે. બનાસકાંઠાના કાંકરેજમાં કેનાલમાં અગમ્ય કારણોસર પતિ-પત્ની ઝંપલાવ્યુ છે. કાંકરેજના રાણકપુ મુખ્ય કેનાલમાં પતિ-પત્નીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી.

પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું
કાંકરેજના રાણકપુ કેનાલમા પતિ-પત્નીએ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે, સમગ્ર બાબતની સ્થાનિકોને જાણ થતાં શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને શોધી પીએમ અર્થ ખસેડ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
બંન્ને મૃતદેહને પોલીસે કબ્જે કરી પીએમ અર્થે કાંકરેજ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે સમગ્ર બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કર્યાનું કારણ જાણવા મળ્યું નથી

ભરત નામના યુવકનો આપઘાચત
થરાદની મુખ્ય કેનાલમાં પરણીત યુવકે ઝંપલાવ્યુ છે. નાગલા પુલ પાસે ભરત નામના યુવકે બાઈક મૂકીને નર્મદા કેનાલમાં આપઘાત કર્યો છે.  ક્યાં કારણોસર નર્મદા કેનાલમાં મોતને વ્હાલું કર્યું તે રહસ્ય અકબંધ છે. જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ