સુવિધા / આ શહેરમાં લોકો રોપ-વેથી મુસાફરી કરશે, જાણીને તમે કહેશો અમદાવાદમાં પણ જરૂરી

 in banaras city people will travel by ropeway

વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર બનારસથી દેશમાં પહેલીવાર શહેરી પબ્લિક ટ્રાન્સપોર્ટના રુપમાં રોપ-વેની શરુઆત કરવાની તૈયારીઓ થઇ રહી છે. શહેરી વિકાસ મંત્રાલયે રોપ-વેના રુટ અને ડિઝાઇન માટે કંપની નક્કી કરી લીધી છે. ગલીઓ અને સાંકડા રસ્તાઓવાળી જુની કાશી એટલે કે, પક્કા મહાલનો વિસ્તાર રોપ-વે સુવિધા સાથે જોડાશે. વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં તમામ પરિયોજનાઓ સાથે બનારસ ખાસ કરીને જુના કાશીને જામ મુક્ત કરવા પર સૌથી વધુ ભાર અપાઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ