નિધન / ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરના પિતાનું નિધન, નહીં કરી શકે અંતિમ દર્શન

in australia for test series mohammed siraj loses father back home

ચાર ટેસ્ટ મેચની આગામી સીરીઝને માટે ઓસ્ટ્રેલિયામાં હાજર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પિતા મોહમ્મદ ગૌસનું નિધન થયું છે. તેઓ 53 વર્ષના હતા અને ફેફસાની બીમારીથી પરેશાન રહેતા હતા. મોહમ્મદ સિરાજ નહીં કરી શકે પિતાના અંતિમ દર્શન.

બ્રેકિંગ ન્યૂઝ