VIRAL / ચૂંટણીની રેલી બાદ મસ્તીના મૂડમાં જોવા મળ્યા અસદુદ્દીન ઓવૈસી, ડાન્સનો VIDEO થયો VIRAL

In Aurangabad AIMIM Chief Asaduddin Owaisi Performs A Dance After His Rally At Paithan Gate

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચૂંટણીની રેલીને સંબોધિત કર્યા બાદ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ