જવાબદાર કોણ? / ભાજપ નેતાના સંબંધી હોય એટલે નિયમો માનવાના નહીં, ચમારા ગામે લગ્નમાં ગાઈડલાઈની ઐસીતૈસી

In Anklav Chamara village, rules broken marriage of BJP Leaders relative

કોરોનાકાળ વચ્ચે આંકલાવના ચમારાના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્નમાં મોટી સંખ્યામાં ડીજેના તાલ સાથે તલવારો લઈ યુવાનો ઝૂમતા નજરે પડ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ