આત્મહત્યા / અમરેલીના ચિત્તલમાં માતાએ પોતાના 7 વર્ષના વ્હાલસોયાને ઝેર આપી કરી લીધો આપઘાત, પરિવાર શોકમાં ગરકાવ

In Amreli, a mother poisoned her 7-year-old son to commit suicide

અમરેલી નજીક આવેલા ચિતલ ગામે નદીના કાંઠે રહેતી એક 28 વર્ષિય પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર પોતાન 7 વર્ષ દિકરા હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો . 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ