Coronavirus / અમેરિકામાં 1 દિવસમાં 1900નાં મોત, 33727 કેસ નોંધાયા, જોકે તંત્ર કોરોના સિવાય આ સમસ્યાથી પરેશાન

In America, 1900 deaths occurred in 1 day, 33727 cases were reported, though the system was disturbed by a problem other...

કોરોનાનો કહેર અમેરિકાને ખુવાંર કરી રહ્યો છે. અહીં આંકડા સતત વધી રહ્યા છે. અમેરિકામાં એક દિવસમાં 1900ના મોત થયા છે. જ્યારે 33727 નવા કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક અમેરિકાનું એપિસેન્ટર બન્યું છે. અહીં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. જ્યારે અમેરિકામાં બેરોજગારોનો આંક 66 લાખે પહોંચી ગયો છે. જાણો, અમેરિકામાં કયા શહેરમાં શુ સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ