કાર્યવાહિ / અમદાવાદમાં બેફામ વ્હીકલ પાર્ક કરનારા સાવધાન: AMC એક્શનમાં, રિવરફ્રન્ટ રોડ પર એકસાથે 24 ફોર વ્હીલર્સને મારી દેવાયાં ‘તાળાં’

In AMC action, 'locks' kill 24 four-wheelers simultaneously on Riverfront Road

અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. ત્યારે એએમસી દ્વારા આડેધડ વાહન પાર્ક કરતા લોકો સામે કાર્યવાહિ હાથ ધરતા વાહન ચાલકો દોડતા થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ