પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

અભ્યાસ / લો બોલો! અમદાવાદમાં કરોડપતિઓનું બોડકદેવ રોજનો 29000 કિલો કચરો ઠાલવે છે

In Ahmedabad west generates more waste than east cept study

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તાર પૂર્વ વિસ્તાર કરતા વધુ કચરો નીકળે છે. એકલુ બોડકદેવ જ રોજનો 32 ટન કચરો ઠાલવે છે. કચરાના મેનેજમેન્ટના અભ્યાસમાં આ તારણ સામે આવ્યુ છે. સામાન્ય રીતે નદીના કોટ વિસ્તાર કરતા આ બાજુના પોશ વિસ્તારમાં બંગલાઓ દ્વારા વધુ કચરો પેદા થતુ હોવાનું ફળીભૂત થયુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ