તંત્ર સામે લાલઆંખ / નેતાઓ ખુલ્લે મોઢે રેલીઓ કરે છે ત્યાં કેમ પાસા ઍક્ટ નથી લગાવતા: ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો

In Ahmedabad, the police imposed the Pasa Act for not wearing a mask

અમદાવાદામાં મેડિકલ સ્ટોરના વ્યક્તિ પર પાસા કાયદો લગાડતા કોર્ટે સરકારને સંભળાવ્યું કે, રાજકીય નેતાઓને માસ્ક ન પહેરવા બદલ પાસા કાયદો લગાવો. નેતાઓ ખુલ્લે મોઢે રેલીઓ કરે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ