નિયમનું પાલન જરૂરી / અમદાવાદમાં રાત્રીના 8 વાગ્યા પછી કર્ફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસ સક્રિય

In Ahmedabad, the police are active in enforcing the curfew after 8 pm

અમદાવાદમાં 8 વાગ્યા પછી કર્ફ્યૂમાં બિનજરૂરી ફરતા લોકોની પોલીસ દ્વારા પૂછપરછ, પાલડી વિસ્તારમાં પોલીસે જાહેર રસ્તા પર ચેકિંગની કામગીરી હાથ ધરાઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ