લોલમલોલ / હિસાબ મેળ નથી ખાતો સાહેબ : કોરોનાના સત્તાવાર મૃત્યુઆંક કરતા સહાય માટેના ફોર્મ વધારે ભરાયા ?

In Ahmedabad, the number of applications for assistance against the death toll has increased

કોરોનાથી મૃત્યુ પામનારા લોકોને સરકાર દ્વારા 50 હજારની સહાયની વાત કરવામાં આવી છે. જોકે અમદાવાદમાં તંત્રએ મૃત્યુંઆંક 3357 આપ્યો હતો. પરંતુ તેની સામે અત્યાર સુધીમાં 3600 લોકોએ અરજી કરી છે. જેથી આ મામલે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ