કાર્યવાહી / અમદાવાદમાં ફરી દબાણો વધતા કોર્પોરેશન હરકતમાં આવ્યું, રોડ પર દબાણરૂપ એકમો પર કાર્યવાહી

અમદાવાદમાં ફરી દબાણો વધતા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અમદપુરા ખાતે AMC દ્વારા મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ પર દબાણરૂપ એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. 40થી વધુ એકમો-મકાનોના દબાણ દૂર કરવામાં આવશે. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ