લાંચ / અમદાવાદમાં CBIએ 15 લાખની લાંચનાં ગુનામાં પશ્ચિમ રેલવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરની કરી ધરપકડ

In Ahmedabad, the CBI arrested the project director of the Western Railway for bribery of Rs 15 lakh

અમદાવાદમાં CBIની મોટી કાર્યવાહી હાથ ધરતા પશ્ચિમ રેલવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરની કરી ધરપકડ કરતા ચકચાર.મુંબઈની એક કંપનીને ટેન્ડરમાં મદદ કરવા હેતું સર લાંચની રકમ માંગવામાં આવી હતી

બ્રેકિંગ ન્યૂઝ