વાહન-વ્યવહાર / અમદાવાદમાં લાઈસન્સની ટેસ્ટ માટે લાઈનમાં ઉભું રહેવું પડશે નહીં, જાણો RTOએ શું લીધો મહત્વનો નિર્ણય

In Ahmedabad, RTO took an important decision for driving license

અમદાવાદમાં હવેથી RTOમાં લાયસન્સ માટેની કામગીરી 15 કલાક ચાલશે, બે શિફ્ટમાં RTOની કામગીરી ચાલશે, પહેલી શિફ્ટ સવારે 6.30થી 2.30 વાગ્યા સુધી તો બીજી શિફ્ટ 3થી રાત્રે 9 વાગ્યા સુધી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ