વાહન વ્યવહાર વિભાગ / અમદાવાદ RTOમાં છેલ્લા એક સપ્તાહથી ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી ખોરંભે, લોકો ત્રાહિમામ્

In Ahmedabad RTO, operations including driving license have been suspended for the last one week

અમદાવાદમાં વાહન ચાલકોના નવા લાઈસન્સ, રિન્યૂઅલ માટે ધરમધક્કા, ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં જ કામ બંધ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ