કાર્યવાહી / આવા કોલથી બચજો! અમદાવાદમાં હાઈપ્રોફાઇલ મહિલાઓ સાથે શારીરિક સંબંધની લાલચ આપી છેતરતું કોલ સેન્ટર ઝડપાયું

In Ahmedabad cheating call center was caught by luring high-profile women for physical relations

યુવતી સાથે શારીરિક સંબંધની લાલચ આપીને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેમાં આરોપીઓએ કોલ સેન્ટર ઉભું કર્યાનું પણ ખૂલ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ