ક્રાઈમ / પૂર્વ પ્રેમીકાનું અપહરણ કરીને યુવકે ન કરવાનું કરી નાખ્યું, રાજસ્થાનમાં યુવતીને ગોંધી રાખી તેની સાથે...

In Ahmedabad, an ex-boyfriend committed a crime with his girlfriend

અમદાવાદમાં પૂર્વ પ્રેમીએ પ્રેમીકાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી અપહરણ કરીને યુવતીને રાજસ્થાન લઈ ગયો હતો જ્યા તેને ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ