મોટી ગફલત / લ્યો બોલો: ટેક્સ ધારકના ખાતામાં રહેલા રૂપિયા અન્ય વ્યક્તિના ખાતમાં જતા રહ્યા, AMC ટેક્સ વિભાગની મોટી ગફલત

In Ahmedabad, AMC came across a serious mistake of the tax department

અમદાવાદમાં AMC ટેક્સ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમા એક ટેક્સ ધારકના ખાતામાં રહેલા રૂપિયા અન્ય ટેક્સ ધારકના ખાતામાં જતા રહ્યા છે. જેથી આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ