અમદાવાદ / ઓનલાઈન ચીટિંગઃ આ રીતે 5 હજારનું કરિયાણું 49 હજાર રૂપિયામાં પડ્યું

In Ahmedabad, a young woman who was shopping online was cheated

એક્ઝિક્યુટિવ  યુવતીએ ઓનલાઇન પાંચ હજારનું કરિયાણું મંગાવ્યું હતું. જોકે કરિયાણું ન આવતાં ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર સર્ચ કરી ફોન કરતાં તેને 49 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ