ક્રાઈમની કહાની / અમદાવાદમાં વિચિત્ર ઘટના, લૂંટારું દુલ્હન નહીં પરંતુ યુવતીઓ લગ્ન કરીને દાગીનાની લૂંટ કરતો યુવાન ઝડપાયો

In Ahmedabad, a young man was caught robbing after marrying young women

અમદાવાદમાં લૂંટનો એક અજબ ગજબ કિસ્સો આવ્યો સામે, પ્રભજોત સિંઘ નામનો યુવક મહિલાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરે છે અને દાગીના સહિત રૂપિયા સાથે થઈ જાય છે છૂમંતર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ