ધરપકડ / અમદાવાદમાં યુવક અધમૂઓ થઈ ગયો છતાં ચહેરા પર કૂદી-કૂદીને માર્યો, કોઈએ બચાવ્યો નહીં-VIDEO ઉતાર્યા

In Ahmedabad, a young man was beaten in the face, but no one saved him- VIDEO DOWNLOADED

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મારામારી,  લૂંટ, મર્ડરની ઘટનાઓમાં વધવા પામી છે. ત્યારે આજે મેઘાણીનગરમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ