વાયરલ / અમદાવાદમાં નશેડી મહિલાએ આખી રાત મચાવ્યો ભયાનક આતંક, પોલીસ પર પણ હુમલો

In Ahmedabad, a drunken woman created a terrible terror throughout the night

અમદાવાદના વટવામાં એક મહિલાએ નશાની હાલતમાં આખી રાત ધમાલ મચી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ