નિર્ણય / અમદાવાદમાં 11 અંગ્રેજી માધ્યમની શાળા સહિત નવી 15 શાળા થશે શરૂ : AMC સ્કૂલ બોર્ડનો મહત્વનો નિર્ણય

In Ahmedabad, 15 new schools including 11 English medium schools will be started

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી અમદાવાદમાં શહેરમાં વધુ 15 શાળાઓ શરૂ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ