દુઃખદ / રોડ એક્સિડેન્ટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ યુવા હસ્તીનું થયું નિધન, પહેલી ફિલ્મ થવાની હતી રિલીઝ

In A Road Accident Tamil Director Av Arun Prasath Aka Venkat Pakkar Passes Away

સાઉથ ઈન્ડસ્ટ્રી માટે ખરાબ સમાચાર છે. ઈન્ડસ્ટ્રીના યંગ ડિરેક્ટર અરૂણ પ્રસાદ ઉર્ફે વેંકટનું શુક્રવારે સવારે એક રોડ એક્સિડેન્ટમાં દુઃખદ અવસાન થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ તે બાઈક ચલાવી રહ્યો હતો અને એક લારી સાથે ટક્કર થયા બાદ ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ટૂંક સમયમાં અરૂણની પહેલી ફિલ્મ 4જી રિલીઝ થવાની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ