કર્ણાટક / દુષ્કર્મ કેસમાં કોર્ટે દેશ છોડીને ભાગેલા નિત્યાંનદ વિરૂદ્ધ જાહેર કર્યું બીન જામીનપાત્ર વોરંટ

In a rape case, the court declared a non-bailable warrant against Nityanand, who fled the country.

2010માં નિત્યાનંદ વિરુદ્ધ તેના જ ડ્રાઈવર લેનિનની ફરિયાદના આધારે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો, જોકે હવે ફરી એકવાર સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ