બદલાવ / હવે KYC માટે ધક્કા નહી ખાવા પડે, ઘરેબેઠા વીડિયોથી KYC કરાવી શકાશે

In a First, Reserve bank Allows KYC Process on Mobile Video

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ KYC ના નિયમોમાં બદલાવ કર્યો છે. આ હેઠળ આધાર બેસ્ડ વીડિયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ ( V-CIP) ને મંજૂરી મળી ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ