જાનહાનિ ટળી.! / ગુજરાતમાં 6 જગ્યાએ આગનાં બનાવોમાં લાખોનો માલ બળીને સ્વાહા, વાપીમાં મેજર કોલ જાહેર, જુઓ ક્યાં ક્યાં બની ઘટના

In 6 places in Gujarat, goods worth lakhs were burnt in fire incidents, major call was announced in Swaha, Vapi, see where...

રાજ્યમાં વલસાડ, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વિવિધ જગ્યાએ આગનાં બનાવો બનવા પામ્યા હતા. વલસાડમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ