ગુજ'રાજ' 2022 / 2017માં NOTAએ ગુજરાતની આ 30 બેઠકો પર બગાડ્યું હતું હાર-જીતનું ગણિત, જેમાંની 10 બેઠકો પર આજે મતદાન, જુઓ કઇ-કઇ

In 2017, NOTA spoiled the math of these 30 seats in Gujarat, out of which 10 seats are polling today, see which ones

2017 ચૂંટણીમાં NOTAએ રાજ્યની 182માંથી 30 બેઠકો પર જીત અને હારનો અંકગણિત બગાડ્યું હતું અને તેમાંથી 10 બેઠકો પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

Loading...