ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / એવું તો શું થયું કે લગ્નના 16 દિવસમાં યુવતી ઘરેથી ભાગી ગઈ, સત્ય જાણી હચમચી જશો

In 16 days of marriage, the girl fled home, you will be shaken to know the truth

કલાકોથી આમ તેમ આંટા મારતી સુંદર યુવતીનો ચહેરો જોઈએ એક સજ્જન માણસ તેના ચહેરા પરથી તેની પરેશાનને કળી ગયો. તેની પાસે જઈ યુવતીની સાથે વાત કરી તેની હકિકત જાણી તે સ્તબ્ધ થઈ ગયો અંતે તેણે તેને મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગવાની સલાહ આપતા પોતાનો મોબાઈલ આપ્યો. યુવતીએ મહિલા હેલ્પલાઈન અભયમ્ 181ને ફોન કર્યો. મદદે આવનાર કાઉન્સિલર યુવતીની વ્યથા સાંભળી હચમચી ઉઠ્યા. જાણો એવું તો શું થયું હતું યુવતી સાથે કે તેને લગ્નના 16 દિવસમાં જ સાસરી ગૃહેથી ભાગી હેલ્પલાઈનની મદદ માંગવી પડી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ