પ્રવાસ / 'ખટારા' પ્લેને ઇમરાનને આપ્યો દગો, સામાન્ય મુસાફરની જેમ અમેરિકાથી રવાના થવું પડ્યું ઇમરાન ખાનને

imran khan return plane technical glitch newyork jeddah pakistan

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અંતે કોમર્શિયલ ફ્લાઇટ્સથી એક સામાન્ય પેસેન્જરની જેમ અમેરિકાથી પાકિસ્તાન માટે રવાના થવું પડ્યું. શનિવાર સાંજે ઇમરાન ખાનને સાઉદી અરબથી ઉધારીમાં મળેલા જેટથી પાછું આવવાનું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ