નિમણૂંક / UNમાં માન ન મળતા ઇમરાન ખાને પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીને હટાવ્યા

Imran Khan Pakistan to replace UN envoy Maleeha Lodhi

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મહીલા લોધીની જગ્યાએ હવે મુનીર અકરમ લેશે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે સોમવારે આનું એલાન કરી દીધું. યૂએનમાં હવે પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ હશે. મુનીર આ પહેલા પણ આ પદ પર 2002થી 2008 વચ્ચે રહી ચૂક્યા છે. તેઓ ન્યૂયૉર્ક સ્થિત મુખ્યાલયમાં તૈનાત રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ