BIG BREAKING / પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન પર જીવલેણ હુમલો, ફાયરિંગ થતાં ઘાયલ થયા પૂર્વ પ્રધાનમંત્રી

 IMRAN KHAN PAKISTAN FIRING

પાકિસ્તાનનાં પૂર્વ પીએમ ઇમરાનખાન પર ફાયરિંગ થયું છે. ગોળીબારમા ઇમરાન ખાન ઘાયલ થયાં છે તે સિવાય વધુ 4 લોકો પણ ઇજાગ્રસ્ત થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ