રાજનીતિ / પાકિસ્તાનમાં અડધી રાતે ઇમરાન ખાનની સરકાર ભાંગી પડી, અવિશ્વાસ પ્રસ્તાવમાં ઇમરાન વિરુદ્ધ પડ્યા 174 મત

imran khan national assembly voting prime minister today

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મોટી હાર થઇ છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયુ છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઇમરાન વિરુદ્ધ 174 મત પડ્યા છે. ઇમરાનની સરકાર પડી ભાંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ