અશ્લીલ ઓડિયો / સેકસ ક્લિપ વિવાદ પર ઈમરાન ખાન ભડક્યા, ગુસ્સે થઈ કરી વાત, બ્લેકમેલનો આરોપ લગાવતા ખળભળાટ

Imran Khan lashed out over sex clip controversy, speaks angrily, alleges blackmail

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં વાયરલ થયેલી કથિત સેક્સ ઓડિયો ક્લિપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ