પાકિસ્તાન / ઈમરાન ખાને ભારત-પાક મેચ જવા UAE પહોંચેલા ગૃહમંત્રીને તાત્કાલીક પાછા બોલાવ્યા, જાણો પાકિસ્તાનમાં શું છે સમસ્યા

imran khan immediately called back home minister sheikh rashid who arrived in uae to watch the india pakistan t20 match

પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને હાજર સુરક્ષા સ્થિતિને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી ઈમરાન ખાને તાત્કાલીક યૂએઈથી પાછા બોલાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ