મોટા સમાચાર / ઈમરાન ખાનની પૂર્વ પત્નીની કાર પર ફાયરિંગ, રેહમે પૂછ્યું શું આ જ છે નવું પાકિસ્તાન?

imran khan ex wife reham attacked and firing on her car she claims

ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર જીવલેણ હુમલો થયો છે અને તેમની કાર પર અંધાધૂંધ ફાયરિંગ થયુ છે. જેને લઇને તેમણે પૂર્વ પતિને ઘેર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ