વાતચીત / ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે ફરી કાશ્મીર રાગ આલાપ્યો

Imran Khan Discuss Kashmir During Phone Call With Donald Trump

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ટ્રમ્પ સાથેની વાતચીતમાં ફરી કાશ્મીર રાગ આલાપ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ