શુભેચ્છા / PM મોદીની જીત પર પાકિસ્તાન PM ઇમરાન ખાને ટ્વિટ કરીને કહી આ વાત

Imran Khan Congratulates PM Narendra Modi For Big Win

પાકિસ્તાનના PM ઈમરાન ખાને PM મોદીને પાઠવી શુભેચ્છા પાઠવી છે. ઇમરાન ખાને ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'હું ભાજપ અને સહયોગિયોને ચૂંટણી જીત પર પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે એમની સાથે કામ કરવા ઇચ્છું છું. '

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ