VIRAL / ઇમરાન ખાનની કમાલ, એક ટ્વિટથી 11 નવા દેશ શોધી કાઢ્યા, ઉડી રહી છે મજાક

Imran Khan claims 58 nations support Pakistan but UNHRC has just 47 members

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ફરી એક વખત પોતાની ભૂલને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. સોશિયલ મીડિયા પર ભારત, પાકિસ્તાનના લોકો પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ