લ્યો બોલો / અમારી પાસે દેશ ચલાવવાના પૈસા જ નથી: ઈમરાન ખાને સ્વીકાર્યું, પાકિસ્તાન થઈ ગયું કંગાળ

Imran Khan admits, Pakistan is miserable

પાકિસ્તાનના વડાપ્રઘાને સ્વીકારી લીધું છે કે તેમનો દેશ કંગાળ થઈ ગયો છે. સાથેજ તેમણે પાછલી સરકારો પર આક્ષેપ કપરતા કહ્યું કે તેમના કારણે આજે દેશ દેવામાં ડૂબી ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ