ઘટસ્ફોટ / ઇમરાન ખાને સ્વીકાર્યું 'પાકિસ્તાન જ આતંકવાદીઓને પેદા કરે છે'

Imran Khan accepts pakistan give land to terrorist said jihadi became terrorists

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને અંતે સ્વીકાર કર્યું કે અનેક એવાં આતંકી સંગઠનો છે કે જેઓ તેમની જમીન પર પેદા થયાં છે અને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી. જો કે ઇમરાન ખાને આ આતંકી સંગઠનો માટે અમેરિકાને જવાબદાર ઠહેરાવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ