સ્વાસ્થ્ય / તમારા બાળકોની ખાવાપીવાની આદતો સુધારો

Improve your child's eating habits

દરેક વ્યક્તિ આજકાલ પોતાના બાળકોની ખાણીપીણીની આદતોને લઇને ચિંતિંત રહે છે કેમકે વારંવાર સમજાવવા છતા પણ બાળકો ફળ-શાકભાજી ખાતા નથી અને જંકફુડ ખાવાની જીદ કરે છે. જેમ જેમ બાળકો મોટા થતા જાય છે તેમ તેમ તેમની આ જીદ અને ખાવાપીવાની વસ્તુઓને લઇને પસંદગી અટપટી બને છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ