AI પર વિશેષ ચર્ચા / PM મોદી સાથે મીટિંગ બાદ પ્રભાવિત થઈ ગયા ChatGPT બનાવનાર Sam Altman, ટ્વિટ કરીને કર્યા વખાણ

Impressed after meeting PM Modi, ChatGPT creator Sam Altman tweeted his praises

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આ વર્ષની શરૂઆતથી જ ચર્ચામાં છે. ખાસ કરીને OpenAI ના ચેટબોટ ChatGPT. જો કે કંપનીએ તેને ગયા વર્ષે નવેમ્બરમાં લૉન્ચ કરી હતી, પરંતુ જાન્યુઆરી સુધીમાં તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ